Monday, 25 May 2015

Why a Woman Can Get Sexually Turned-off

There are many reasons why a woman can get sexually turned-off. Unlike what you see in the movies, sex is not free from awkward situations, goof ups or embarrassments.

We might do something unconsciously because we are so habituated of that, but for the other person, it could be a total switch off. In all my years of experience, women have mentioned many things guys do which turns them off sexually. Read to know if you are not doing any of them:

1. Bad hygiene
Women hate when guys smell or have poor hygiene. Before you even think about hopping into the bed, you should make sure you've showered and don't smell like you’ve just come out of a pig sty! In addition, it's important to do the proper maintenance actions like shaving, applying deodorant, cleaning your ears and brushing your teeth. Though some woman may like the body odour, but too much of even that is bad; bad breath especially that of onion & garlic is the biggest turn off. If you constantly smell bad, go visit a doctor.

2. Being a poor kisser
If you have seen the movie Hitch, you know exactly what I mean. The first kiss is the most important thing when starting is relationship. It tells tales about your sexual compatibility and believe it or not, it also says a lot about you as a person. Show some passion when kissing her; show her that she makes your pulse race! Acting in a wispy or aggressive way while kissing is such a turn-off.

3. Saying ex’s name
‘Oh Priyanka!’ you moan, her name’s actually Ridhima! Oops. Your credibility just went out the window and, no doubt, the passion went with it -- probably for weeks together.
If you do happen to make this huge blunder, be extremely apologetic, give her a massage and take her out for a romantic dinner. Don’t stop brownnosing until she forgives you. She will, eventually. But first, you'll have to prove that she is the only one for you and that it was an honest mistake and that, no, you don’t think about anyone else but her -- ever -- because she is the most beautiful, intelligent, witty, and fantastically sexy woman you have ever met. At least she should think so.

4. Acting like a wimp

The simple truth about sex is women want to be with men who act like MEN. If you're acting like a wimp in the bedroom, then you're turning her off. Wispy behavior involves asking her if "she's enjoying herself" or being too afraid to try new things.

5. Acting too aggressive
Now being too aggressive is just as bad as acting like a wimp. When you try to push a woman around you'll display disgusting behavior. If she thinks you're only concerned with your own pleasure, then she won't enjoy sex with you. While women want men who act confidently, you should NEVER get too aggressive with a woman.

Be gentle and firm, and before engaging in any aggressive sexual behavior, make sure that she's up for it. Otherwise you could be left high and hard with a very turned-off woman on your hands.

6. Rushing things
A half-hearted attempt at foreplay is a big turn off. If you are one of those who believe in skipping the foreplay altogether, so that you can get the part that you are more interested is not just boring but down-right insulting! So don’t complain if she’s not very keen on making out with you coz honestly, this is frustrating for her. Like I have told you numerous times before, women are like iron.. Need more time to heat up and cool down. So need foreplay and romance to get aroused. To them, the build up and the foreplay is as just as important as the ‘main act’.

Finding yourself in an uncomfortable situation during sex is not uncommon. In fact, we are led to believe that sexual encounters should flow beautifully and be indefinably passionate, and that nothing hilarious, embarrassing or awkward ever happens. We all know by now that this is not always the case. You can help prevent things from being your fault by being prepared: Be clean, follow good sexual etiquette, and show respect for both your relationship and your lover. The bottom line? If you follow these guidelines, you will get more sex...
Dr PARAS SHAH IS THE CHIEF CONSULTANT SEXOLOGIST & FERTILITY SPECIALIST
SAL HOSPITAL,
SANNIDHYA MATERNITY & MULTI SPECIALITY HSOPITAL,
RAJASTHAN HOSPITAL
dr9157504000@shospital.org

Wednesday, 6 May 2015

WHAT MEN LIKE ABOUT WOMEN IN BED..

આ 10 ખૂબીઓ ધરાવતી સ્ત્રીઓ 

પુરુષોને આકર્ષે બહુ જલદી

ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળે છે કે તેઓને તેમના જાતીય જીવનમાં પહેલાં જેવી ગરમાહટ કે ઉષ્માનો અનુભવ નથી થતો. જાતીય સંબંધોનો પ્રારંભિક આવેશ સમયની સાથે સાથે ઓસરતો જતો હોય તેવું લાગે છે. કેટલીકવાર બેમાંથી એક કે બંને જણાં પોતાની રીતે લગ્નેતર સંબંધોમાં પણ ખેંચાય છે. જોકે આમ કરી લગ્નજીવનને ભંગાણના આરે લઇ જતાં પહેલાં અહીં સૂચવેલા કેટલાક ઉપાયો તમારી શુષ્ક અને નિરસ જાતીય જિંદગીને વધુ આનંદદાયી બનાવવામાં ચોક્કસ ઉપયોગી નીવડશે. હકીકતમાં પણ એવી થોડી વાતો હોય છે જે તેની પાર્ટનરમાં હોય તો પુરુષને ગમે છે.
-    તે સેક્સનો આનંદ માણવા માગે છે: મોટાભાગે સ્ત્રીઓ પુરુષોને સંતોષ આપવા માટે સેક્સ માણતી હોય છે. જ્યારે પુરુષો માત્ર મજા ખાતર સેક્સ માણે છે. ઘણીવાર સેક્સ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જેના કારણે તમારામાંથી કોઇ એક ક્ષોભમાં મુકાઇ જતું હોય છે. આવા સમયે તમે બંનેએ પરિસ્થિતિને હસી કાઢશો તો સેક્સની એક મજા પડશે.

- જાતે ઉત્તેજિત થતી સ્ત્રી ગમે છે: પુરુષોને એવી સ્ત્રીઓ ખૂબ ગમે છે જેને ઉત્તેજિત કરવા માટે તેમણે સમય ન કાઢવો પડે અથવા તો વધારે સમય ફોરપ્લે માટે ન ગાળવો પડે. પોતાની મેળે ઉત્તેજિત થતી સ્ત્રીઓ ગમે છે.
- તે ઇચ્છે છે કે તમે થોડા નિખાલસ બનો: તમને તમારા પાર્ટનરની કઇ ચેષ્ટા ગમે છે અને કઇ નહીં, તે વિશે પુરુષો હંમેશાં મૂંઝવણમાં હોય છે. તેઓ તમારા ચહેરાના હાવભાવ અથવા લાગણીઓ સમજવામાં થોડા ઢીલા હોય છે. આ માટે તેઓ ઇચ્છે છે કે તમે તમારી પસંદ અને નાપસંદ વિશે તેમને નિખાલસપણે જણાવો જેથી તે તમને આનંદ આપી શકે.
-    પુરુષોને તમને જોવા ગમે છે: સેક્સ દરમિયાન તમે એકબીજાને જોઇ શકો તે વાત પુરુષોને ગમે છે. તમે ઇચ્છો તો અરીસા સામે જઇને સેક્સ માણી શકો છો અથવા તો સેક્સ દરમિયાન તદ્દન નિર્વસ્ત્ર થવાને બદલે તમે સેક્સી લોન્ઝરી પહેરેલી રાખી શકો છો. પુરુષોને કલ્પનામાં રાચવું ગમે છે.

- તમે થોડા નટખટ બની શકો છો: ભલે તમે સારી યુવતી હોવ તેમ છતાં પુરુષો ઇચ્છે છે કે ઘણીવાર પથારીમાં તમે ખરાબ યુવતીની જેમ નટખટ હરકતો કરો. તમે ઇચ્છો તો તમે સામે ચાલીને કોઇ નવી પોઝિશન અપનાવવા માટે કહી શકો છો.
-    તેને સેક્સનો અદભુત અનુભવ કરાવો: મોટાભાગે સેક્સ માટે પુરુષો જ પહેલ કરતા હોય છે. જોકે કોઇ દિવસે તમે સામે ચાલીને સેક્સની પહેલ કરશો અને તેમને વાઇલ્ડ અને રોમેન્ટિક સેક્સ તરફ દોરી જશો તો તે તમને ઇચ્છવા છતાં ભૂલી નહીં શકે.

-    તેને સેક્સમાં પણ વેરાયટી જોઇએ છે: વેનિલા શ્રેષ્ઠ છે. તેમાં કંઇ ખોટું નથી પરંતુ ધારો કે તમે ક્યારે પણ બીજા કોઇ વિકલ્પનો ઉપયોગ કર્યો જ નથી. વેનિલા ચોકલેટ ચીપનો પણ નહીં. કેટલાક જાતીય સંબંધોનું પણ આવું જ છે અને સેક્સોલોજિસ્ટો તેમની પાસે સારવાર માટે આવતાં યુગલોને નવા પ્રયોગો અજમાવવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સેક્સ લાઇફમાં નવા નવા પ્રયોગો કરવાની ઇચ્છા ધરાવતા હોય છે, પરંતુ તેમનો સાથી તેમને વિકૃત ગણશે તે બીકે મન મારીને બેસી રહે છે. આ માનસિકતામાંથી બહાર આવો. એકની એક વસ્તુથી કોઇ પણ વ્યક્તિ કંટાળી જાય છે. સેક્સમાં એવું જ હોય છે. તેઓને સેક્સની નવી પોઝિશન, સ્પીડ, જગ્યા, પ્રેશર વગેરે વિશે નવા અખતરાઓ કરતા રહેવાનું કહો.
-    સરપ્રાઇઝ સેક્સ પુરુષોને પણ પસંદ છે: નિયમિત સેક્સ માણવાનાં સ્થળો સિવાય જુદી જુદી જગ્યાઓએ સેક્સ માણવું જોઇએ. ઘણીવાર તમે કોઇ જગ્યાએથી પાછા ફરતા હોવ ત્યારે કોઇ એકાંત સ્થળે ગાડી રોકાવીને તમે સેક્સ માણી શકો છો. આ માટે હોટલ પણ યોગ્ય સ્થળ છે.

-    તેઓ તમને દોરી જવા ઇચ્છે છે: પુરુષોને ઘણીવાર વાઇલ્ડ એક્ટ ગમે છે પણ તમને નહીં ગમે તે કારણે તેઓ આવાં પગલાં નથી લેતા. પણ જો તમે તેમને જણાવી દો કે તમે એના માટે તૈયાર છો તો તેઓને વધુ આનંદ મળશે.
-    ઘણીવાર તેઓ કંઇ જ કરવા નથી માગતા: ઘણીવાર પુરુષો ઇચ્છે છે કે તે પણ તમારી જેમ પથારીમાં માત્ર પડ્યા છે અને તમે જ બધી પહેલ કરો. તેમને ઉત્તેજિત કરવાથી લઇને તેમને સંતોષ આપવા સુધીની બધી જ પ્રવૃત્તિ તમે કરો તો તેઓ તમારી પાછળ પાગલ થઇ જશે.

સંબંધની પ્રારંભિક ઉષ્માનું તમે ક્યારેય પુનરાવર્તન કરી શકતા નથી પરંતુ તમારે તમારા સાથીની મરજીને પણ માન આપવું જોઇએ. જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇ પણ ઉપાય કે સૂચન તમારા સંબંધોની ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે. તમે એવાં ઘણાં યુગલોને જોશો કે જેઓ પરસ્પર જરાયે સન્માન નહીં ધરાવતાં હોય તેમ છતાં એકબીજા પ્રત્યે ખેંચાણ ધરાવે છે. જો તમે ખરેખર કાળજી રાખતા હોય તો બધું જ તમારી પર આધાર રાખે છે.

( લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને ‌વંધ્યત્વ નિષ્ણાત છે.)
dr9157504000@shospital.org

Dr Paras Shah is Best Sexologist of the Town.. He is heading the department of Sexual medicine and fertility at Sannidhya Maternity & Multi Speciality hospital, Ahmedabad, SAL hospital, Ahmedabad, Rajasthan Hospital, Ahmedabad, Apollo Clinic, Surat.

For appointment with Dr Paras Shah, Please call on 91-915750 2000'3000'4000

http://www.divyabhaskar.co.in/news-srh/MAG-kam-sanhita-an-article-for-sexual-relationship-advice-by-dr-4896105-PHO.html?seq=6

WHAT MEN LIKE ABOUT WOMEN IN BED

આ 10 ખૂબીઓ ધરાવતી સ્ત્રીઓ 

પુરુષોને આકર્ષે બહુ જલદી

ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળે છે કે તેઓને તેમના જાતીય જીવનમાં પહેલાં જેવી ગરમાહટ કે ઉષ્માનો અનુભવ નથી થતો. જાતીય સંબંધોનો પ્રારંભિક આવેશ સમયની સાથે સાથે ઓસરતો જતો હોય તેવું લાગે છે. કેટલીકવાર બેમાંથી એક કે બંને જણાં પોતાની રીતે લગ્નેતર સંબંધોમાં પણ ખેંચાય છે. જોકે આમ કરી લગ્નજીવનને ભંગાણના આરે લઇ જતાં પહેલાં અહીં સૂચવેલા કેટલાક ઉપાયો તમારી શુષ્ક અને નિરસ જાતીય જિંદગીને વધુ આનંદદાયી બનાવવામાં ચોક્કસ ઉપયોગી નીવડશે. હકીકતમાં પણ એવી થોડી વાતો હોય છે જે તેની પાર્ટનરમાં હોય તો પુરુષને ગમે છે.
 
-    તે સેક્સનો આનંદ માણવા માગે છે: મોટાભાગે સ્ત્રીઓ પુરુષોને સંતોષ આપવા માટે સેક્સ માણતી હોય છે. જ્યારે પુરુષો માત્ર મજા ખાતર સેક્સ માણે છે. ઘણીવાર સેક્સ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જેના કારણે તમારામાંથી કોઇ એક ક્ષોભમાં મુકાઇ જતું હોય છે. આવા સમયે તમે બંનેએ પરિસ્થિતિને હસી કાઢશો તો સેક્સની એક મજા પડશે.

- જાતે ઉત્તેજિત થતી સ્ત્રી ગમે છે: પુરુષોને એવી સ્ત્રીઓ ખૂબ ગમે છે જેને ઉત્તેજિત કરવા માટે તેમણે સમય ન કાઢવો પડે અથવા તો વધારે સમય ફોરપ્લે માટે ન ગાળવો પડે. પોતાની મેળે ઉત્તેજિત થતી સ્ત્રીઓ ગમે છે.
 
- તે ઇચ્છે છે કે તમે થોડા નિખાલસ બનો: તમને તમારા પાર્ટનરની કઇ ચેષ્ટા ગમે છે અને કઇ નહીં, તે વિશે પુરુષો હંમેશાં મૂંઝવણમાં હોય છે. તેઓ તમારા ચહેરાના હાવભાવ અથવા લાગણીઓ સમજવામાં થોડા ઢીલા હોય છે. આ માટે તેઓ ઇચ્છે છે કે તમે તમારી પસંદ અને નાપસંદ વિશે તેમને નિખાલસપણે જણાવો જેથી તે તમને આનંદ આપી શકે.
-    પુરુષોને તમને જોવા ગમે છે: સેક્સ દરમિયાન તમે એકબીજાને જોઇ શકો તે વાત પુરુષોને ગમે છે. તમે ઇચ્છો તો અરીસા સામે જઇને સેક્સ માણી શકો છો અથવા તો સેક્સ દરમિયાન તદ્દન નિર્વસ્ત્ર થવાને બદલે તમે સેક્સી લોન્ઝરી પહેરેલી રાખી શકો છો. પુરુષોને કલ્પનામાં રાચવું ગમે છે.

- તમે થોડા નટખટ બની શકો છો: ભલે તમે સારી યુવતી હોવ તેમ છતાં પુરુષો ઇચ્છે છે કે ઘણીવાર પથારીમાં તમે ખરાબ યુવતીની જેમ નટખટ હરકતો કરો. તમે ઇચ્છો તો તમે સામે ચાલીને કોઇ નવી પોઝિશન અપનાવવા માટે કહી શકો છો.
-    તેને સેક્સનો અદભુત અનુભવ કરાવો: મોટાભાગે સેક્સ માટે પુરુષો જ પહેલ કરતા હોય છે. જોકે કોઇ દિવસે તમે સામે ચાલીને સેક્સની પહેલ કરશો અને તેમને વાઇલ્ડ અને રોમેન્ટિક સેક્સ તરફ દોરી જશો તો તે તમને ઇચ્છવા છતાં ભૂલી નહીં શકે.

-    તેને સેક્સમાં પણ વેરાયટી જોઇએ છે: વેનિલા શ્રેષ્ઠ છે. તેમાં કંઇ ખોટું નથી પરંતુ ધારો કે તમે ક્યારે પણ બીજા કોઇ વિકલ્પનો ઉપયોગ કર્યો જ નથી. વેનિલા ચોકલેટ ચીપનો પણ નહીં. કેટલાક જાતીય સંબંધોનું પણ આવું જ છે અને સેક્સોલોજિસ્ટો તેમની પાસે સારવાર માટે આવતાં યુગલોને નવા પ્રયોગો અજમાવવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સેક્સ લાઇફમાં નવા નવા પ્રયોગો કરવાની ઇચ્છા ધરાવતા હોય છે, પરંતુ તેમનો સાથી તેમને વિકૃત ગણશે તે બીકે મન મારીને બેસી રહે છે. આ માનસિકતામાંથી બહાર આવો. એકની એક વસ્તુથી કોઇ પણ વ્યક્તિ કંટાળી જાય છે. સેક્સમાં એવું જ હોય છે. તેઓને સેક્સની નવી પોઝિશન, સ્પીડ, જગ્યા, પ્રેશર વગેરે વિશે નવા અખતરાઓ કરતા રહેવાનું કહો.
 
-    સરપ્રાઇઝ સેક્સ પુરુષોને પણ પસંદ છે: નિયમિત સેક્સ માણવાનાં સ્થળો સિવાય જુદી જુદી જગ્યાઓએ સેક્સ માણવું જોઇએ. ઘણીવાર તમે કોઇ જગ્યાએથી પાછા ફરતા હોવ ત્યારે કોઇ એકાંત સ્થળે ગાડી રોકાવીને તમે સેક્સ માણી શકો છો. આ માટે હોટલ પણ યોગ્ય સ્થળ છે.

-    તેઓ તમને દોરી જવા ઇચ્છે છે: પુરુષોને ઘણીવાર વાઇલ્ડ એક્ટ ગમે છે પણ તમને નહીં ગમે તે કારણે તેઓ આવાં પગલાં નથી લેતા. પણ જો તમે તેમને જણાવી દો કે તમે એના માટે તૈયાર છો તો તેઓને વધુ આનંદ મળશે.
-    ઘણીવાર તેઓ કંઇ જ કરવા નથી માગતા: ઘણીવાર પુરુષો ઇચ્છે છે કે તે પણ તમારી જેમ પથારીમાં માત્ર પડ્યા છે અને તમે જ બધી પહેલ કરો. તેમને ઉત્તેજિત કરવાથી લઇને તેમને સંતોષ આપવા સુધીની બધી જ પ્રવૃત્તિ તમે કરો તો તેઓ તમારી પાછળ પાગલ થઇ જશે.
 
સંબંધોની પ્રારંભિક ઉષ્માનું તમે ક્યારેય પુનરાવર્તન કરી શકતા નથી પરંતુ તમારે તમારા સાથીની મરજીને પણ માન આપવું જોઇએ. જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇ પણ ઉપાય કે સૂચન તમારા સંબંધોની ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે. તમે એવાં ઘણાં યુગલોને જોશો કે જેઓ પરસ્પર જરાયે સન્માન નહીં ધરાવતાં હોય તેમ છતાં એકબીજા પ્રત્યે ખેંચાણ ધરાવે છે. જો તમે ખરેખર કાળજી રાખતા હોય તો બધું જ તમારી પર આધાર રાખે છે.