આ 10 ખૂબીઓ ધરાવતી સ્ત્રીઓ
પુરુષોને આકર્ષે બહુ જલદી
ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળે છે કે તેઓને તેમના જાતીય જીવનમાં
પહેલાં જેવી ગરમાહટ કે ઉષ્માનો અનુભવ નથી થતો. જાતીય સંબંધોનો પ્રારંભિક
આવેશ સમયની સાથે સાથે ઓસરતો જતો હોય તેવું લાગે છે. કેટલીકવાર બેમાંથી એક
કે બંને જણાં પોતાની રીતે લગ્નેતર સંબંધોમાં પણ ખેંચાય છે. જોકે આમ કરી
લગ્નજીવનને ભંગાણના આરે લઇ જતાં પહેલાં અહીં સૂચવેલા કેટલાક ઉપાયો તમારી
શુષ્ક અને નિરસ જાતીય જિંદગીને વધુ આનંદદાયી બનાવવામાં ચોક્કસ ઉપયોગી
નીવડશે. હકીકતમાં પણ એવી થોડી વાતો હોય છે જે તેની પાર્ટનરમાં હોય તો
પુરુષને ગમે છે.
- તે સેક્સનો આનંદ માણવા માગે છે: મોટાભાગે સ્ત્રીઓ પુરુષોને સંતોષ
આપવા માટે સેક્સ માણતી હોય છે. જ્યારે પુરુષો માત્ર મજા ખાતર સેક્સ માણે
છે. ઘણીવાર સેક્સ દરમિયાન એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે જેના કારણે
તમારામાંથી કોઇ એક ક્ષોભમાં મુકાઇ જતું હોય છે. આવા સમયે તમે બંનેએ
પરિસ્થિતિને હસી કાઢશો તો સેક્સની એક મજા પડશે.
- જાતે ઉત્તેજિત થતી સ્ત્રી ગમે છે: પુરુષોને એવી
સ્ત્રીઓ ખૂબ ગમે છે જેને ઉત્તેજિત કરવા માટે તેમણે સમય ન કાઢવો પડે અથવા તો
વધારે સમય ફોરપ્લે માટે ન ગાળવો પડે. પોતાની મેળે ઉત્તેજિત થતી સ્ત્રીઓ
ગમે છે.
- તે ઇચ્છે છે કે તમે થોડા નિખાલસ બનો: તમને તમારા
પાર્ટનરની કઇ ચેષ્ટા ગમે છે અને કઇ નહીં, તે વિશે પુરુષો હંમેશાં મૂંઝવણમાં
હોય છે. તેઓ તમારા ચહેરાના હાવભાવ અથવા લાગણીઓ સમજવામાં થોડા ઢીલા હોય છે.
આ માટે તેઓ ઇચ્છે છે કે તમે તમારી પસંદ અને નાપસંદ વિશે તેમને નિખાલસપણે
જણાવો જેથી તે તમને આનંદ આપી શકે.
- પુરુષોને તમને જોવા ગમે છે: સેક્સ દરમિયાન તમે
એકબીજાને જોઇ શકો તે વાત પુરુષોને ગમે છે. તમે ઇચ્છો તો અરીસા સામે જઇને
સેક્સ માણી શકો છો અથવા તો સેક્સ દરમિયાન તદ્દન નિર્વસ્ત્ર થવાને બદલે તમે
સેક્સી લોન્ઝરી પહેરેલી રાખી શકો છો. પુરુષોને કલ્પનામાં રાચવું ગમે છે.
- તમે થોડા નટખટ બની શકો છો: ભલે તમે સારી યુવતી હોવ તેમ છતાં પુરુષો ઇચ્છે છે કે ઘણીવાર પથારીમાં તમે ખરાબ યુવતીની જેમ નટખટ હરકતો કરો. તમે ઇચ્છો તો તમે સામે ચાલીને કોઇ નવી પોઝિશન અપનાવવા માટે કહી શકો છો.
- તેને સેક્સનો અદભુત અનુભવ કરાવો: મોટાભાગે
સેક્સ માટે પુરુષો જ પહેલ કરતા હોય છે. જોકે કોઇ દિવસે તમે સામે ચાલીને
સેક્સની પહેલ કરશો અને તેમને વાઇલ્ડ અને રોમેન્ટિક સેક્સ તરફ દોરી જશો તો
તે તમને ઇચ્છવા છતાં ભૂલી નહીં શકે.
- તેને સેક્સમાં પણ વેરાયટી જોઇએ છે: વેનિલા શ્રેષ્ઠ છે. તેમાં કંઇ ખોટું નથી પરંતુ ધારો કે તમે ક્યારે પણ બીજા કોઇ વિકલ્પનો ઉપયોગ કર્યો જ નથી. વેનિલા ચોકલેટ ચીપનો પણ નહીં. કેટલાક જાતીય સંબંધોનું પણ આવું જ છે અને સેક્સોલોજિસ્ટો તેમની પાસે સારવાર માટે આવતાં યુગલોને નવા પ્રયોગો અજમાવવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સેક્સ લાઇફમાં નવા નવા પ્રયોગો કરવાની ઇચ્છા ધરાવતા હોય છે, પરંતુ તેમનો સાથી તેમને વિકૃત ગણશે તે બીકે મન મારીને બેસી રહે છે. આ માનસિકતામાંથી બહાર આવો. એકની એક વસ્તુથી કોઇ પણ વ્યક્તિ કંટાળી જાય છે. સેક્સમાં એવું જ હોય છે. તેઓને સેક્સની નવી પોઝિશન, સ્પીડ, જગ્યા, પ્રેશર વગેરે વિશે નવા અખતરાઓ કરતા રહેવાનું કહો.

- સરપ્રાઇઝ સેક્સ પુરુષોને પણ પસંદ છે: નિયમિત
સેક્સ માણવાનાં સ્થળો સિવાય જુદી જુદી જગ્યાઓએ સેક્સ માણવું જોઇએ. ઘણીવાર
તમે કોઇ જગ્યાએથી પાછા ફરતા હોવ ત્યારે કોઇ એકાંત સ્થળે ગાડી રોકાવીને તમે
સેક્સ માણી શકો છો. આ માટે હોટલ પણ યોગ્ય સ્થળ છે.
- તેઓ તમને દોરી જવા ઇચ્છે છે: પુરુષોને ઘણીવાર વાઇલ્ડ એક્ટ ગમે છે પણ તમને નહીં ગમે તે કારણે તેઓ આવાં પગલાં નથી લેતા. પણ જો તમે તેમને જણાવી દો કે તમે એના માટે તૈયાર છો તો તેઓને વધુ આનંદ મળશે.
- તેઓ તમને દોરી જવા ઇચ્છે છે: પુરુષોને ઘણીવાર વાઇલ્ડ એક્ટ ગમે છે પણ તમને નહીં ગમે તે કારણે તેઓ આવાં પગલાં નથી લેતા. પણ જો તમે તેમને જણાવી દો કે તમે એના માટે તૈયાર છો તો તેઓને વધુ આનંદ મળશે.
- ઘણીવાર તેઓ કંઇ જ કરવા નથી માગતા: ઘણીવાર
પુરુષો ઇચ્છે છે કે તે પણ તમારી જેમ પથારીમાં માત્ર પડ્યા છે અને તમે જ બધી
પહેલ કરો. તેમને ઉત્તેજિત કરવાથી લઇને તેમને સંતોષ આપવા સુધીની બધી જ
પ્રવૃત્તિ તમે કરો તો તેઓ તમારી પાછળ પાગલ થઇ જશે.
સંબંધની પ્રારંભિક ઉષ્માનું તમે ક્યારેય પુનરાવર્તન કરી શકતા નથી પરંતુ તમારે તમારા સાથીની મરજીને પણ માન આપવું જોઇએ. જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇ પણ ઉપાય કે સૂચન તમારા સંબંધોની ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે. તમે એવાં ઘણાં યુગલોને જોશો કે જેઓ પરસ્પર જરાયે સન્માન નહીં ધરાવતાં હોય તેમ છતાં એકબીજા પ્રત્યે ખેંચાણ ધરાવે છે. જો તમે ખરેખર કાળજી રાખતા હોય તો બધું જ તમારી પર આધાર રાખે છે.
( લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત છે.)
dr9157504000@shospital.org

HOW DR PERFECT ENLARGEMENT CREAM HELP ME TO ENLARGE MY PENIS YOU CAN ADD HIM UP ON WHATSAPP +1(256) 251 3614
ReplyDeleteMy name is David Richardson from USA I want to share a testimony of how Dr Perfect herbal mixture cream saved me from shame and disgrace, my penis was a big problem to me as the size was really so embarrassing and I was also having weak erection problem. I can't make love to my wife and my penis was just too small, a full grown man like me having 3 inches penis and to worsen it I don't last long in sex I can't even last four minutes it was really a big shame to me. My wife was really tired of me because my sex life was very poor, she never enjoyed sex, I was always thinking and searching for solutions everywhere until when I saw a testimony of how Dr Perfect herbal mixture cream have been helping people regarding their sex life, so I decided to give him a try and to my greatest surprise in less than one week of taking the herbs my penis grow to 10 inches I couldn't believe my eyes and as I speak now my penis is now 10 inches long and I don't have weak erection anymore. I can make love to my wife longer in bed. And my marriage is now stable my wife is now enjoy me very well in bed. All thanks to Dr Perfect for enlarging my penis he indeed save my marriage. You can contact him at solutiontoallproblems1@gmail.com or you can add him up on WhatsApp +1(256) 251 3614. He also specializes in the following things
Herpes virus
Cancer
Hsv
Chronic venous disease
and others